VIDEO: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ટ્રકમાં આગ લાગતા અફરા-તફરી
જાફરાબાદના મીઠાપુર ગામ નજીક ટ્રકમાં આગ લાગી હતી. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ટ્રકમાં આગ લા
જાફરાબાદના મીઠાપુર ગામ નજીક ટ્રકમાં આગ લાગી હતી. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ટ્રકમાં આગ લાગતા અફરા-તફરી મચી હતી. કોડીનારથી ભાવનગર સિમેન્ટ ભરીને જઈ રહેલ ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આગની ઘટનાને પગલે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.




