VIDEO/ સુરત : અલગ-અલગ વિસ્તારોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ
સુરત શહેરમાં વહેલી સવારથી જ મતદાન શરૂ. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મતદાન મથકો મત
સુરત શહેરમાં વહેલી સવારથી જ મતદાન શરૂ. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મતદાન મથકો મતદારો પહોંચી રહ્યા છે. એકલ દુક્લ મતદારો મતદાન કરી પોતાનો મત નો અધિકાર મેળવી રહ્યા છે. સવારથી જ મતદારોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન મથકો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે..



