મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : Surat -સરથાણામાં 'ટિકિટના બદલામાં 18 લાખની માંગણીનો આરોપ', AAP હોદ્દેદારો સામે નોંધાઈ ફરિયાદ 

સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સામે ફરિ

તસવીર: gstv

સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સામે ફરિયાદ નોંધાઈ છે. વોર્ડ નંબર-1 ના પ્રભારી ઓમપ્રકાશ પર ટિકિટના બદલામાં 18 લાખ રૂપિયાની માંગણી કરવાનો આરોપ લાગ્યો છે.ફરિયાદી નવનીત નાવડિયાએ તેમની પત્ની માટે ટિકિટ માંગતા આ નાણાકીય લેવડ-દેવડનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હાલ પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો