VIDEO: સુરતમાં વિશેષ મશાલ પી.ટી.નું આયોજન કરવામાં આવ્યું
સુરતમાં ગુજરાત ગૌરવ દિવસ 2026ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ઉમરા પાર્ટી પ્લોટ ખાતે વિશેષ મશાલ પી.ટી.નું આયોજન કરવામાં આવ
સુરતમાં ગુજરાત ગૌરવ દિવસ 2026ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ઉમરા પાર્ટી પ્લોટ ખાતે વિશેષ મશાલ પી.ટી.નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે ગુજરાતના ડીસીપી, સુરત પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા. અંદાજે 300 જેટલા પોલીસ જવાનોએ મશાલ સાથે શિસ્તબદ્ધ પી.ટી. પ્રદર્શન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે વિવિધ પ્રતિકૃતિઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
જાહેરાત








