મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: માધવપુર ખાતે યોજાતા ઐતિહાસિક મેળામાં ભારે અવ્યવસ્થાના દ્રશ્યો સામે આવ્યા, લોકોને પડી રહી છે મુશ્કેલી

ગુજરાતના પોરબંદરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં પોરબંદરના માધવપુર ખાત

ગુજરાતના પોરબંદરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં પોરબંદરના માધવપુર ખાતે યોજાતા ઐતિહાસિક મેળામાં આ વર્ષે ભારે અવ્યવસ્થાના દ્રશ્યો સામે આવ્યા છે. પાર્કિંગની સુવિધા મેળાથી 4 થી 5 કિલોમીટર દૂર રાખવામાં આવતા નાના બાળકો અને સિનિયર સિટિઝન્સને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.યાત્રાળુઓનો આક્ષેપ છે કે રાત્રે 12 વાગ્યે મેળો બંધ કરાવી દેવામાં આવતા પોલીસની કડક કાર્યવાહીથી આનંદમાં ખલેલ પડી રહી છે.  

આ સમાચાર શેર કરો