મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબીના ખીરઈ ગામે પોલીસે મહિલાઓને માર્યો માર!

રાજ્યના મોરબીના ખીરઈ ગામે પોલીસના અમાનવી વ્યવહારનો વિડિયો સામે આવ્યો છે. જેમાં મહિલાઓને પોલીસે બેફામ

રાજ્યના મોરબીના ખીરઈ ગામે પોલીસના અમાનવી વ્યવહારનો વિડિયો સામે આવ્યો છે. જેમાં મહિલાઓને પોલીસે બેફામ માર મારતા હોય તેવો વિડિયો સામે આવ્યો છે. પોલીસ પર હુમલાની ઘટનાનું બીજું પાસું સામે આવ્યું છે. 

પોલીસ કર્મીઓ  પર બુટલેગર અને પરિવાર દ્વારા હુમલો 

મોરબીના માળિયામાં બુટલેગરના ઘરે દરોડા પાડવા ગયેલા પોલીસ કર્મીઓ  પર બુટલેગર અને પરિવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો..માળિયાના ખિરઈ ગામે હિસ્ટ્રીશિટર બુટલેગરના ઘરે તપાસ દરમિયાન હુમલો થયો હતો.ઘટનામાં પાંચ પોલીસ કર્મી ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો