મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO/ ગ્રાન્ટના અભાવે ગઢબોરીયાદમાં પીએમ રૂમ બંધ

નસવાડી તાલુકાના ગઢબોરીયાદ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કરોડોના ખર્ચે બનેલી ઇમારત છતાં પીએમ કીટના અભાવ

નસવાડી તાલુકાના ગઢબોરીયાદ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કરોડોના ખર્ચે બનેલી ઇમારત છતાં પીએમ કીટના અભાવે અકસ્માતનો ભોગ બનેલા વૃદ્ધની લાશને 10 કિલોમીટર દૂર નસવાડી લઈ જવાની ફરજ પડી હતી. ડણી ગામ પાસે એસટી બસ, ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રતનપુરાના ભરતભાઈ ભીલનું મોત નિપજ્યું હતું. ગઢબોરીયાદ ખાતે ચાર મહિનાથી ગ્રાન્ટ અને સાધનોના અભાવે પોસ્ટમોર્ટમ રૂમ બંધ હોવાથી મૃતકના સ્વજનોને ભારે હાલાકી વેઠવી પડી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત