મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: PM મોદીનો નરોડાથી નિકોલ સુધી 3 કિલોમીટરનો રોડ શો, વિશાળ વોટરપ્રૂફ ડોમ ઊભો કરાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમનને લઈને તંત્ર આખરી આખરી ઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમનને લઈને તંત્ર આખરી આખરી ઓપ આપી રહ્યુ છે. નિકોલ ખાતેના ખોડલધામ મેદાનમાં યોજાનારી સભા માટે વિશાળ વોટરપ્રૂફ ડોમ ઊભો કરાયો છે. વરસાદના કારણે સભાસ્થળે કાદવની સમસ્યા ઊભી થઈ હતી, જેને દૂર કરવા તંત્ર દ્વારા JCB મશીનો વડે ડામર અને કાંકરા નાખવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે.આ ઉપરાંત, રોડ શોના રૂટ પર રસ્તાઓને ડામર નાખીને સુધારવામાં આવ્યા છે, જેથી વરસાદી પાણી ન ભરાય અને લોકોને હાલાકી ન થાય.  

મેદાનમાં યોજાનારી સભા માટે વિશાળ વોટરપ્રૂફ ડોમ ઊભો કરાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમનને લઈને તંત્ર આખરી આખરી ઓપ આપી રહ્યુ છે .નિકોલ ખાતેના ખોડલધામ મેદાનમાં યોજાનારી સભા માટે વિશાળ વોટરપ્રૂફ ડોમ ઊભો કરાયો છે.

વરસાદના કારણે સભાસ્થળે કાદવની સમસ્યા ઊભી થઈ હતી, જેને દૂર કરવા તંત્ર દ્વારા JCB મશીનો વડે ડામર અને કાંકરા નાખવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે.આ ઉપરાંત, રોડ શોના રૂટ પર રસ્તાઓને ડામર નાખીને સુધારવામાં આવ્યા છે, જેથી વરસાદી પાણી ન ભરાય અને લોકોને હાલાકી ન થાય.  

નરોડાથી નિકોલ સુધી 3 કિલોમીટરનો રોડ શો કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ તેઓ નરોડાથી નિકોલ સુધી 3 કિલોમીટરનો રોડ શો કરશે. નિકોલ ખાતે ખોડલધામ મેદાનમાં વિશાળ જનસભા યોજાશે, જ્યાં તેઓ 5,477 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.આ સભા માટે તંત્રે વિશાળ વોટરપ્રૂફ ડોમ ઊભો કર્યો છ.નિકોલમાં લગભગ એક લાખ લોકો ઉપસ્થિત રહેવાની અપેક્ષા છે. અમદાવાદ પોલીસે ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ ડાયવર્ઝનની જાહેરાત કરી છે.

આ સમાચાર શેર કરો