મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સોમનાથ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવી, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી.આદિ જ્યોતિર્

સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી.આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. ભક્તોથી સોમનાથ નગરના માર્ગ શોભાયમાન થયા. સવારે મહાદેવને પારંપરિક  શૃંગાર કરવામાં આવ્યો.ટ્રસ્ટીઓ દ્રારા વ્યવસ્થા અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું.ટ્રસ્ટની પારંપરિક ધ્વજાપુજા, પાઘપૂજા અને પાલખીયાત્રા યોજવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો