VIDEO: સુરેન્દ્રનગરમાં ઓવરલોડ ડમ્પરનો વધ્યો ત્રાસ, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
સુરેન્દ્રનગર ખાતે ઓવરલોડ ડમ્પરનો અકસ્માતનો ભોગ બનેલ પરિવારે ડમ્પરોના ત્રાસ અંગેનો વીડિયો સોશિય
સુરેન્દ્રનગર ખાતે ઓવરલોડ ડમ્પરનો અકસ્માતનો ભોગ બનેલ પરિવારે ડમ્પરોના ત્રાસ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.અકસ્માતનો ભોગ બનેલા પરિવારે ડમ્પરોને પીળા રાક્ષસ ગણાવ્યા હતા.
ડમ્પર ચાલકો સામે કાર્યવાહી ક્યારે તે સૌથી મોટો સવાલ
ઉલ્લેખનિય છે કે વારંવાર અકસ્માત સર્જીને ડમ્પર ચાલકો ફરાર થઈ રહ્યા છે. જેના કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે..ખનીજ ભરેલા ઓવરલોડ વાહનો હાઇવે ઉપર બેફામ દોડી રહ્યા છે તેની ઉપર તંત્રની કોઇ લગામ નથી. ડમ્પર ચાલકો સામે કાર્યવાહી ક્યારે તે સૌથી મોટો સવાલ છે.




