મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવરચિત બેચરાજી નગરપાલિકાને મળ્યા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો

મહેસાણા જિલ્લાની નવરચિત બેચરાજી નગરપાલિકાના આગા

મહેસાણા જિલ્લાની નવરચિત બેચરાજી નગરપાલિકાના આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નગરપાલિકાના પ્રથમ પ્રમુખ તરીકે નરેન્દ્ર  પટેલની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે હંસાબેન ભરવાડના નામ પર મહોર મારવામાં આવી છે. આ ઉપરાંત, સ્થાનિક સંગઠન દ્વારા કારોબારી અધ્યક્ષ તરીકે મુકેશ  શાહની પસંદગી કરાઈ છે, તેમજ દંડક તરીકે કનૈયાલાલ રાવલ અને પક્ષના નેતા તરીકે મનુજી ઠાકોરના નામો જાહેર કરવામાં આવ્યા છે.  

આ સમાચાર શેર કરો