મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વિસનગર APMCમાં કપાસની આવકમાં નોંધપાત્ર વધારો, ભાવ પણ વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

મહેસાણાના વિસનગર APMCમાં કપાસની વધુ આવક નોંધાઈ છે. 15 મેના રોજ 687 મણ કપાસની આવક થઈ હતી.

મહેસાણાના વિસનગર APMCમાં કપાસની વધુ આવક નોંધાઈ છે. 15 મેના રોજ 687 મણ કપાસની આવક થઈ હતી. સાત વર્ષ બાદ વિસનગર APMCમાં કપાસનો ભાવ 2 હજાર રૂપિયા પાર કરી ગયો છે. વિદેશી બજારમાં એક્સપોર્ટ ડિમાન્ડ વધતાં કપાસના ભાવમાં તેજી આવી છે. ભાવ વધારાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વેપારીઓનું માનવું છે કે સારી ક્વોલિટીવાળા કપાસના ભાવમાં આગામી દિવસોમાં વધુ વધારો થઈ શકે છે.

આ સમાચાર શેર કરો