મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંકલેશ્વર પાલિકાના નવા હોદ્દેદારો જાહેર, પ્રમુખ તરીકે જીગ્નેશ આંગડિયાની વરણી

ભરૂચની અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ મા

ભરૂચની અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેના પક્ષના મેન્ડેડ આખરે ખુલી ગયા છે. પાલિકાના નવા પ્રમુખ તરીકે જીગ્નેશ આંગડિયા અને ઉપપ્રમુખ તરીકે વિરલ મકવાણાની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાહુલ વામજા, શાસક પક્ષના નેતા તરીકે અશોક પટેલ તેમજ દંડક તરીકે ભાવેશ કાયસ્થની વરણી કરાઈ છે. જોકે, આ પદવીઓમાં માત્ર વોર્ડ નંબર 9માંથી જ પ્રમુખ અને શાસક પક્ષના નેતા એમ બંને મહત્વના હોદ્દાઓ આપી દેવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે અને અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

આ સમાચાર શેર કરો