મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નૌશાદ સોલંકીએ ચોટીલા પ્રાંત અધિકારીની સુરક્ષા વધારવાની કરી માંગ, જાણો શું છે કારણ

ગુજરતાના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ખ

ગુજરતાના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  ખનીજ માફિયાઓના સતત હુમલાઓના કારણે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષકને પત્ર લખ્યો છે.  જેમા તેમણે ચોટીલા પ્રાંત અધિકારીની સુરક્ષા વધારવાની માંગ કરી છે. તેમણે Y કેટેગરીની સુરક્ષા ફાળવવાની માંગણી કરી છે.

પ્રાંત અધિકારીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો 

ગઇકાલે પણ ખનીજ ચોરી સામે કાર્યવાહી કરવા ગયેલી પ્રાંત અધિકારીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. પૂર્વ ધારાસભ્યના જણાવ્યા અનુસાર, ખનીજ માફિયા દ્વારા સતત જીવલેણ હુમલાના પ્રયાસો થઈ રહ્યા છે, જેનાથી પ્રાંત અધિકારીનો જીવ જોખમમાં છે.

આ સમાચાર શેર કરો