મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના વેસુમાં તંત્રની બેદરકારીના કારણે વાહનચાલકોના જીવ જોખમમાં મૂકાયા

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા જે.ડી. ગોઇન્કા રોડ પર SMC દ્વારા

તસવીર: gstv

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા જે.ડી. ગોઇન્કા રોડ પર SMC દ્વારા નવું સ્પીડ બ્રેકર તો બનાવવામાં આવ્યું, પરંતુ તેના પર સફેદ પટ્ટા મારવાનું તંત્ર ભૂલી ગયું છે. આ ગંભીર બેદરકારીના કારણે વાહન ચાલકો ભારે જોખમમાં મુકાયા છે. એક ફોરવહીલ કાર સ્પીડમાં આવી રહી છે. સ્પીડ બ્રેકર ન દેખાવાને કારણે કાર હવામાં ફંગોળાય છે. એકતરફ તંત્રની આળસ અને બીજી તરફ કાર ચાલકની બેફામ સ્પીડ, આ બંનેના કારણે મોટો અકસ્માત સર્જાઈ શકે છે. તંત્ર વહેલી તકે જાગે તે જરૂરી છે.

આ સમાચાર શેર કરો