મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં ફરીવાર લુખ્ખા તત્વોનો જાહેરમાં છરી વડે હુમલો

રાજકોટ જિલ્લામાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે. રાજકોટમાં દૂધની ડેરી પાસે મહિલાઓની હાજરીમાં લુખ્ખા તત્વોએ જા

રાજકોટ જિલ્લામાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે. રાજકોટમાં દૂધની ડેરી પાસે મહિલાઓની હાજરીમાં લુખ્ખા તત્વોએ જાહેરમાં ખુલી છરી વડે હુમલો કર્યો હતો. જેને પગલે થોરાળા પોલીસ ચોકીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે. આ અગાઉ પણ રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. એવામાં ફરી થોરાળા પોલીસ મથક વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકને કારણે  નગરજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો