VIDEO: સુરેન્દ્રનગરમાં યુવતી વેપારીનું ધ્યાન ચૂકવીને તેલનો ડબ્બો લઈને ફરાર
સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં યુવતી દ્વારા વેપારીનુ
સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં યુવતી દ્વારા વેપારીનું ધ્યાન ચૂકવી તેલના ડબ્બાની ચોરી કરતા લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા છે. વેપારીને વાતોમાં રાખ્યા પછી નજર ચૂકવી યુવતીએ આખો તેલનો ડબ્બો જ ઉઠાવી લીધો હતો, થોડી જ ક્ષણોમાં યુવતી ડબ્બો લઈને ગુમ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.




