VIDEO: GSRTC દ્વારા શહેરમાં આધુનિક ડબલ ડેકર બસોના ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યા

ડાયમંડ સિટી સુરતમાં વર્ષો જૂની યાદો ફરી જીવંત થવા જઈ રહી છે. GSRTC દ્વારા શહેરમાં આધ

ડાયમંડ સિટી સુરતમાં વર્ષો જૂની યાદો ફરી જીવંત થવા જઈ રહી છે. GSRTC દ્વારા શહેરમાં આધુનિક ડબલ ડેકર બસોના ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યા છે. ડુમસ સી-ફેસ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને અઠવાગેટથી ડુમસ સુધી બે એસી ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસો દોડાવવાનું ભવ્ય આયોજન છે.આ ઉપરાંત, દિલ્હી ગેટથી કામરેજ અને કોસાડ સુધી પણ આ લાલ રંગની શાનદાર બસો દોડશે. હાલમાં રસ્તાઓ પર જોવા મળેલી આ હાઈટેક બસના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સુરતીઓમાં ભારે કુતૂહલ અને આનંદ જોવા મળી રહ્યો છે

આ સમાચાર શેર કરો

જાહેરાત