મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગોપાલ ઈટાલિયાએ આમરણ ઉપવાસ પર બેઠેલા રાજુ કરપડાની લીધી મુલાકાત

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં મોડી રાત્રે આમ આદમી પાર

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  મોડી રાત્રે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સુરેન્દ્રનગર ખાતે ઉપવાસ પર બેઠેલા રાજુ કરપડાની મુલાકાતે પહોંચ્યા હતા. ખેડૂત મુદ્દે નિષ્ક્રિય તંત્ર સામે આક્રોશિત થતા રાજુ કરપડાએ અન્નજળ ત્યાગી દીધું છે.

પરિવાર સાથે મુલાકાત બાદ જનમેદની ઉમટી પડતા તાત્કાલિક જાહેર સભાનું આયોજન 

પરિવાર સાથે મુલાકાત બાદ જનમેદની ઉમટી પડતા તાત્કાલિક જાહેર સભાનું આયોજન કરાયું.સભામાં ગોપાલ ઈટાલિયાએ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ખેડૂતના દીકરા પોલીસે ભરતી થયા, પણ હવે ખેડૂત પર જ લાઠીચાર્જ કરે છે....રાજુ કરપડાએ સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહિ આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે અને ન્યાય ન મળે ત્યાં સુધી અન્નનો દાણો પણ મોઢામાં નહી મૂકે...

આ સમાચાર શેર કરો