VIDEO: ગણદેવી સુગર ફેક્ટરીમાં આલ્કોહોલ ભરેલા ટેન્કરમાંથી ગેસ લીકેજ થવાનો મામલો, જાણો શું છે હકીકત
નવસારીની ગણદેવી સુગર ફેક્ટરીમાં આલ્કોહોલ ભરેલા ટેન્કરમાંથી ગેસ લીકેજ
નવસારીની ગણદેવી સુગર ફેક્ટરીમાં આલ્કોહોલ ભરેલા ટેન્કરમાંથી ગેસ લીકેજ થયો હતો. ઘટનાની જાણ થતા જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર વિભાગ અને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. ગૂંગળામણને કારણે 6 કામદારોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, અંતે જાણવા મળ્યું હતું કે આ સમગ્ર ઘટના તંત્રની સજ્જતા ચકાસવા માટે યોજાયેલી એક 'મોક ડ્રીલ' હતી.







