મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં Amc દ્વારા ચાર કન્સ્ટ્રક્શન સાઈટ કરાઇ સિલ

અમદાવાદમાં Amc દ્વારા ચાર કન્સ્ટ્રક્શન સાઈટ સીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્

અમદાવાદમાં Amc દ્વારા ચાર કન્સ્ટ્રક્શન સાઈટ સીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. સાઇટ પર મચ્છરના પોર મળી આવતા કાર્યવાહીકરવામાં આવી હતી. જેમાં જગતપુર વિસ્તારમાં આવેલ અદાણી આર્ક વે, ઓગણેજ વિસ્તારમાં આવેલ સ્વોજસ પ્રાઇડ, બોડકદેવ વિસ્તારમાં આવેલ કેપિટલ વન અને સ્વાતિ સાઈટ સિલ કરાઇ છે. 

આ સમાચાર શેર કરો