VIDEO: કચ્છમાં ડીઝલની અછતને લઈને ખેડૂતોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું
કચ્છમાં ડીઝલની અછતને લઈને ખેડૂતોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે. ખેડૂતોએ પેટ્રોલ
કચ્છમાં ડીઝલની અછતને લઈને ખેડૂતોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે. ખેડૂતોએ પેટ્રોલ પંપ પર બેસણું યોજીને વિરોધ નોંધાવ્યો. તેઓ પેટ્રોલ પંપ પર ખરખરો કરીને ડીઝલ પુરવઠો વધારવાની માંગ કરી છે. આ અનોખા વિરોધનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે




