મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

video: ખેડૂતોની મોટર ચોરીનો ભેદ ઉકેલાયો, 3 આરોપી ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નજીક કેનાલ પરથી 10 ખેડૂતોની સિંચાઈની મોટરોની ચોરીના કેસનો લોકલ ક્રાઈ

તસવીર: gstv

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નજીક કેનાલ પરથી 10 ખેડૂતોની સિંચાઈની મોટરોની ચોરીના કેસનો લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી દીધો છે. પોલીસે ચોરીમાં સંડોવાયેલા અખતર ભટ્ટી, સમીર મમાણી અને સમીર ભટ્ટીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 10 ચોરાયેલી મોટરો સહિત રૂ.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ ખેડૂતોની મોટરો ચોરી વેચી મળેલા રૂપિયાથી મોજશોખ કરતા હતા. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ શરૂ કરી અન્ય ગુનાઓની પણ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો