VIDEO: સુરતના શિવ રેસીડેન્સી દીવાલ ધરાશાયીની ઘટનાના ડ્રોનના દ્રશ્યો
સુરતના અલથાણની શિવ રેસીડેન્સી દીવાલ ધરાશાયીની ઘટનાના ડ્રોનના દ્રશ્યો સામે આવ્યા
સુરતના અલથાણની શિવ રેસીડેન્સી દીવાલ ધરાશાયીની ઘટનાના ડ્રોનના દ્રશ્યો સામે આવ્યા છે. રાજલક્ષ્મી પ્રોજેક્ટ અને બીજી બાજુ શોલ્કા ગ્રુપના પ્રોજેક્ટ વચ્ચે શિવ રેસીડેન્સી બિલ્ડીંગ આવેલું છે. સમગ્ર તસ્વીર ડ્રોન દ્વારા લેવામાં આવી છે, જેના પરથી હકીકતમાં શું સ્થિતિ છે તે સામે આવી છે. પાલિકા કમિશનર અને મેયર દ્વારા મોડી રાત્રે સ્થળ પર મુલાકાત લીધી હતી.. અનુસંધાનમાં શનિવાર સુધી રહેવાસીઓ પોતાની વાસસ્થાન પર પાછા પાછા આવી શકશે.


