મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: સુરેન્દ્રનગરના ચોટિલા હત્યા મામલે કોર્ટે ત્રણ આરોપીઓને આજીવન કેદ ફટકારી

સુરેન્દ્રનગરના ચોટિલામાં થયેલી હત્યાના કેસમાં કોર્ટે ત્રણ આ

સુરેન્દ્રનગરના ચોટિલામાં થયેલી હત્યાના કેસમાં કોર્ટે ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે..ઘાંચીવાડા વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિ અને અન્ય ત્રણ લોકએ મળીને ફૈઝાન નામના યુવકની હત્યા કરી હતી..સાક્ષી અને પુરાવાના આધારે કોર્ટે શાહરૂખ, વિશાલ અને સાજીદને આજીવન કેદની સજા સંભળાવી..

આ સમાચાર શેર કરો