VIDEO: જગદીશ વિશ્વકર્માના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર
જગદીશ વિશ્વકર્માના ગેનીબેન ઠાકોર પરના નિવેદન પર કોંગ્રેસે પલટવાર કર્યો...કિરીટ પટેલે કહ્યું કે

જગદીશ વિશ્વકર્માના ગેનીબેન ઠાકોર પરના નિવેદન પર કોંગ્રેસે પલટવાર કર્યો...કિરીટ પટેલે કહ્યું કે, જગદીશભાઈ વિશ્વકર્માએ ગેનીબેન માટે જે ભાષાનો પ્રયોગ કર્યો છે એ ખરેખર નિંદનીય છે. કોઈપણ મહિલાના વિરુદ્ધમાં આવી ભાષા ના વાપરવી જોઈએ...આ નિવેદનની વિશ્વકર્માએ માફી માંગવી જોઈએ..તો પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પણ કહ્યું કે, કોઈ બહેન-દીકરીના સન્માનને ઠેસ પહોંચે તેવું અસભ્ય વર્તન કરવું એ કેટલા અંશે યોગ્ય છે?



