VIDEO: PM મોદીની અપીલનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણની બચત કરવા અને તેનો જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણની બચત કરવા અને તેનો જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવાના આદેશ બાદ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેનો અમલ કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાન્ય રીતે 10 થી વધુ વાહનોના વિશાળ કાફલા સાથે ફરતા મુખ્યમંત્રી માત્ર 2 કારના કાફલા સાથે રાજુલા પહોંચ્યા હતા. પીએમની અપીલને ધ્યાને લઈને આપીને સીએમએ પોતાના કાફલામાં આ ધરખમ ઘટાડો કર્યો છે. વહીવટી તંત્રમાં કરકસર અને ઈંધણ બચાવવાના આ નિર્ણયની રાજુલા ખાતે લોકોમાં ચર્ચા જોવા મળી.


