મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રથયાત્રા પૂર્વે શહેર પોલીસે કર્યું ફૂટ પેટ્રોલિંગ

અમદાવાદ રથયાત્રાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પોલીસતંત્ર એક્શનમાં આવ્યું છે.અગાઉના વર્ષોની જેમ જ રથય

અમદાવાદ રથયાત્રાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પોલીસતંત્ર એક્શનમાં આવ્યું છે.અગાઉના વર્ષોની જેમ જ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. જગન્નાથ મંદિરથી લઇને ઢાળની પોળ સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો