મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના વાતાવરણમા પલટો, પવન સાથે ઉડી ધૂળની ડમરી

અમદાવાદના વાતાવરણમા પલટો આવ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે પવનની દિશા બદલાતા વાતાવરણમાં ફેર

અમદાવાદના વાતાવરણમા પલટો આવ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે પવનની દિશા બદલાતા વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. પવન સાથે ધૂળની ડમરીઓ ઊડતી જોવા મળી, જેથી વિઝિબિલિટી પણ અસરગ્રસ્ત બની છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, પવનના ફેરફારને કારણે આગામી દિવસોમાં ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.હવામાન વિભાગ સ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યું છે.

આ સમાચાર શેર કરો