VIDEO: રાજકોટના કિસાનપરામાં બાઈક અચાનક સળગી ઉઠ્યું, યુવાનનો આબાદ બચાવ
રાજકોટના કિસાનપરા ચોકમાં બાઈકમાં અચાનક આગ લાગતા ભડભડ સળગી ઉઠી હતી. બાઈકમાં આગ લાગતા સ્થાનિકો દ્વારા આ
રાજકોટના કિસાનપરા ચોકમાં બાઈકમાં અચાનક આગ લાગતા ભડભડ સળગી ઉઠી હતી. બાઈકમાં આગ લાગતા સ્થાનિકો દ્વારા આગને બુઝાવવામાં આવી હતી. બાઈક ચાલકનો બચાવ થયો હતો.




