VIDEO: વેકેશનમાં બહાર જતી વખતે ધ્યાન રાખો, બંધ મકાનમાંથી રૂ. 31.30 લાખની થઈ ચોરી
સુરેન્દ્રનગરના અંબિકા પાર્કમાં બંધ મકાનમાંથી રૂ. 31.30 લાખની ચોરી ક
સુરેન્દ્રનગરના અંબિકા પાર્કમાં બંધ મકાનમાંથી રૂ. 31.30 લાખની ચોરી કરનાર બે શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. પરિવાર બહારગામ ગયો ત્યારે દેવું ચૂકવવા તસ્કરોએ તાળા તોડી દાગીના અને રોકડની ચોરી કરી હતી. તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા શખ્સો સામે અલગ-અલગ જિલ્લામાં 11 ગુના નોંધાયેલા છે. પોલીસે વેકેશનમાં બહાર જતી વખતે પોલીસ સ્ટેશનમાં જાણ કરવા નાગરિકોને ખાસ અપીલ કરી છે.


