મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના ડીંડોલીના ભેસ્તાન ગોલ્ડન આવાસ પાસે વધુ એક હત્યાની ઘટના બની

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી. શહેરના ડીંડોલીના ભે

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી. શહેરના ડીંડોલીના ભેસ્તાન ગોલ્ડન આવાસ પાસે વધુ એક હત્યાની ઘટના બની છે. પ્લાસ્ટિકના વેપારી 58 વર્ષીય ઝાકીરભાઈ પર દુકાને આવી દાદાગીરી કરતા આરોપીઓએ ચપ્પાના ઘા કરી હત્યા કરી નાખી. બચાવ કરવા આવેલા તેમના પુત્રો પર પણ હુમલો કરવામાં આવ્યો. ઓવરબ્રિજ નીચે અવારનવાર બનતી મારામારી અને ગુનાહિત ઘટનાઓને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ઘટનાની જાણ થતાં ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ શરૂ કરી છે

આ સમાચાર શેર કરો