VIDEO: મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવાડમાં વધુ એક હોર્ડિંગ પડ્યું
મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવાડમાં આજે એક હોર્ડિંગ પડ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ
મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવાડમાં આજે એક હોર્ડિંગ પડ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ કહ્યું, “અહીં સાંજે 4.30 વાગ્યાની આસપાસ એક હોર્ડિંગ પડ્યું હતું. કોઈ જાનહાનિ થઈ નથી.” પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી મનોજ લોંકર કહે છે કે, અમે ક્રેનની મદદથી હોર્ડિંગને ઉપાડી રહ્યા છીએ અને તેની નીચે ફસાયેલા વાહનોને બહાર કાઢીશું.”




