મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગણદેવી નગરપાલિકાના પ્રમુખ પદે અનિતાબેન ભંડારીની વરણી, ઉપપ્રમુખની જવાબદારી રાજેશ પટેલને મળી

નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિ

નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાને નવા મહિલા પ્રમુખ તરીકે અનિતા બહેન ભંડારીની વરણી થઈ છે અને પાલિકાના ઉપપ્રમુખ તરીકે રાજેશ  પટેલ અને કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે પિનાકીન પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે. આ નવા હોદ્દેદારોની જાહેરાત થતાં જ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આગામી સમયમાં આ નવી ટીમ ગણદેવી શહેરના વિકાસકાર્યોને વધુ ગતિ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો