મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ અજમેર શરીફ દરગાહમાં સુરક્ષામાં મોટી ચૂક: એક યુવક અચાનક ‘બડી દેગ’માં કૂદી પડ્યો

અજમેરની પ્રસિદ્ધ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી દરગાહમાં સુરક્ષાની ગંભીર ખામી સામે આવી

અજમેરની પ્રસિદ્ધ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી દરગાહમાં સુરક્ષાની ગંભીર ખામી સામે આવી છે. એક અજાણ્યા યુવકે અચાનક ઐતિહાસિક બડી ડેગમાં કૂદીને તેમાં જમા થયેલા દાનના પૈસા લેવાનો પ્રયાસ કર્યો. યુવકને રોકવા ખાદિમ પણ ડેગમાં કૂદી પડ્યા  જેના કારણે બંને વચ્ચે ડેગની અંદર જ હિંસક ઝપાઝપી થઈ. આ જોઈને શ્રદ્ધાળુઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સીસીટીવી ફુટેજના આધારે આરોપીને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ તેની ઓળખ અને માનસિક સ્થિતિની તપાસ કરશે

આ સમાચાર શેર કરો