VIDEO: દાહોદમાં 20 લાખના MD ડ્રગ્સ સાથે રતલામના 2 આરોપીની ધરપકડ
VIDEO: દાહોદ શહેરમાં આવેલા બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી રતલામ શહેરના બે આરોપી 204 ગ
VIDEO: દાહોદ શહેરમાં આવેલા બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી રતલામ શહેરના બે આરોપી 204 ગ્રામ MDના જથ્થા સાથે ઝડપાયા હતા. SMCને મળેલી બાતમીના આધારે ફોર વ્હીલરમાં હેરાફેરી કરવામાં આવતા ડ્રગ્સ સાથે આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા.
દાહોદ શહેર અને ગ્રામ્યમાં MD ડ્રગ્સ ઘુસાડવાની ફીરાકમાં રહેલા બે આરોપી SMC દ્વારા આબાદ ઝડપાઈ ગયા હતા. પોલીસે મધ્યપ્રદેશના રતલામથી આવેલા બે શખ્સોની પૂછપરછ હાથ ધરી હતી. હાલ આ MD ડ્રગ્સનો જથ્થો ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




