મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video-સુરતમાં SMCના પાર્કિંગમાં આગ લાગતાં ટૂ-વ્હિલર સહિત ઓટો રિક્ષા બળીને ખાક

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એસએમસીના પાર્કિંગમાં આગ લાગી ગઈ હતી. અચાનક જ લાગેલી આગના કારણે પાર્કિંગમાં પાર્ક

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એસએમસીના પાર્કિંગમાં આગ લાગી ગઈ હતી. અચાનક જ લાગેલી આગના કારણે પાર્કિંગમાં પાર્ક કરેલા કેટલાક ટૂ વ્હિલર અને ઓટો રિક્ષા બળીને ખાક થઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. આગની જાણ થતાં જ પુણા અને વરાછા ફાયર ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો. આગમાં 7 જેટલી બાઈક અને બે રિક્ષા સંપૂર્ણ બળીને ખાક થઈ ગયા હતાં.

આ સમાચાર શેર કરો