VIDEO: વાપીમાં ચડ્ડી બનિયાન ધારી ગેંગનો આતંક, બંગલાનો દરવાજો ન ખુલતા પરત ફર્યા
વાપીના છેવાડાના વિસ્તારોમાં ચડ્ડી બનિયાન ગેંગના આતંકથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ડુંગરા હરિયા પાર્ક અને

વાપીના છેવાડાના વિસ્તારોમાં ચડ્ડી બનિયાન ગેંગના આતંકથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ડુંગરા હરિયા પાર્ક અને શ્રદ્ધા રો હાઉસ સોસાયટીમાં તસ્કર ગેંગના આટાફેરાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. તસ્કરોએ બંગલામાં ચોરીનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો. બંગલાના દરવાજા ન ખુલતા તસ્કરો ખાલી હાથ પરત ફર્યા હતા. ઘટનાના વીડિયો વાયરલ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો




