મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભૂજમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે મચ્યો હોબાળો, કોંગી ઉમેદવારને ભાજપે ધમકાવ્યા હોવાનો આરોપ

ભૂજમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભારે હોબા

ભૂજમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભારે હોબાળો થયો છે. ભુજ તાલુકા પંચાયત કચેરીએ કોંગ્રેસ અને આપના ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા મામલો બિચક્યો હતો. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. કોંગ્રેસની મહિલા ઉમેદવારને ભાજપે ધમકી આપી ફોર્મ પરત ખેંચાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સ્થિતિને નિયંત્રણમાં લેવા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. 

આ સમાચાર શેર કરો