મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ઉકાઈ ડેમ 82.30 ટકા ભરાયો, 9 દરવાજા ખોલાયા, આ ગામો કરાયા એલર્ટ

Tapi news: દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે, ઉપરવાસમાંથી પાણીની આવક થતા ઉકાઈ ડેમ 82.30 ટકા પાણીનો

Tapi news: દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે, ઉપરવાસમાંથી પાણીની આવક થતા ઉકાઈ ડેમ 82.30 ટકા પાણીનો ભરાયો છે, જેના પગલે ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી 1 લાખ 11 હજાર 890 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટી 337.39 ફૂટ પર પહોચી છે. મહારાષ્ટ્રમાં પડી રહેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીના કાંઠાના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે.

આ સમાચાર શેર કરો