Video: સુરતમાં ગણેશ પંડાલમાં ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા
સુરતના મહિધરપુરામાં ગણપતિ પંડાલમાં ચોરી કરનાર બે શખ્શો ઝડપાયા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીન
સુરતના મહિધરપુરામાં ગણપતિ પંડાલમાં ચોરી કરનાર બે શખ્શો ઝડપાયા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપી આકાશ અને સાહીલને દબોચ્યા છે. કોઝવે નજીકથી બંને આરોપીઓની ધરપકડ કરાઈ છે. પોલીસે ચોરીનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.




