VIDEO: ગુજસેલના તત્કાલીન કેપ્ટન સહિત બે અધિકારીઓ સામે ફરિયાદ
અમદાવાદમાં ગુજસેલના તત્કાલીન કેપ્ટન અજય ચૌહાણ સહિત બે અધિકારીઓ સામે એસીબીમાં ગેરરીતીની
અમદાવાદમાં ગુજસેલના તત્કાલીન કેપ્ટન અજય ચૌહાણ સહિત બે અધિકારીઓ સામે એસીબીમાં ગેરરીતીની ફરિયાદ નોંધાઈ.તેમજ કેશમેક એવીએશનના ડાયરેક્ટર અલ્પેશ ત્રિપાઠી અને ગુજસેલનાં એકાઉન્ટન્ટ અલ્પેશ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાઈ છે.ગુજસેલમાં સરકારના મહાનુભાવો માટેએરક્રાફ્ટ રાખ્યું હતું.કેપ્ટન અજય ચૌહાણ સહિતના અધિકારીઓએ સરકારની પરવાનગી વિના જ સરકારી પ્લેનનો વ્યક્તિગત હેતુ માટે ઉપયોગ કર્યો હતો.




