VIDEO: એર ઇન્ડિયાના ડ્રગ ટેસ્ટમાં બે પાઇલટ બિન-નેગેટિવ આવ્યા
એર ઇન્ડિયા દ્વારા પાઇલટ માટે તાજેતરમાં જારી કરાયેલા ફરજિયાત ડ્રગ સ્ક્રીનીંગ આદેશ બાદ, અત્યાર સુધીમ

એર ઇન્ડિયા દ્વારા પાઇલટ માટે તાજેતરમાં જારી કરાયેલા ફરજિયાત ડ્રગ સ્ક્રીનીંગ આદેશ બાદ, અત્યાર સુધીમાં ૩૦૦ થી ૪૦૦ પાઇલટનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી પ્રારંભિક મૂલ્યાંકનમાં બે પાઇલટ બિન-નેગેટિવ હોવાનું સામે આવ્યું છે…. પરીક્ષણના પરિણામો આવે ત્યાં સુધી બંને પાઇલટને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. અગાઉની એક ઘટના અને ગાંજાના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયાએ આ કડક પગલાં લીધા છે, જ્યારે ઔષધીય ઉપયોગ જેવા અન્ય કારણોની પણ તપાસ ચાલી રહી છે.




