મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મરચાં ભરેલી ગાડીમાં લાગી આગ, ગણતરીની મિનિટોમાં મરચાં સહિત ટ્રક બળીને ખાખ

જામકંડારણાના ચિત્રાવડ ગામ પાસે મરચા ભરેલી ગાડીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. રસ્તેથી પસાર થતી એક મ

જામકંડારણાના ચિત્રાવડ ગામ પાસે મરચા ભરેલી ગાડીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. રસ્તેથી પસાર થતી એક મરચાં ભરેલી ટ્રક વીજ લાઈનને અડી જતા શોર્ટ સર્કિટ થઈ હતી. આ શોર્ટ સર્કિટના કારણે મરચાં ભરેલી ગાડીમાં આગ પ્રસરી હતી. ભીષણ આગને પગલે ગણતરીની મિનિટમાં જ સમગ્ર આગ ટ્રકમાં ફેલાઈ હતી. આગને પગલે મરચાંનો પાક સહિત ટ્રક બળીને ખાખ થઈ ગઈ. 

આ સમાચાર શેર કરો