મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: તાપી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ, કોઝવે પાણીમાં ડૂબતા વાહન વ્યવહાર ખોરવાયો

તાપી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કોતરો, નદીઓ અને નાળાઓમાં પાણીન

તાપી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કોતરો, નદીઓ અને નાળાઓમાં પાણીની ભારે આવક થઈ છે, જેના લીધે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસના વરસાદના પગલે અનેક લો-લેવલ પુલો પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. વ્યારા તાલુકામાં લખાલી, ચોચબરડી અને રાણીઆંબા ગામને જોડતા લો-લેવલ પુલ પર પાણી ફરી વળ્યું છે, જેના લીધે આ માર્ગો પર વાહનોની અવરજવર બંધ કરવી પડી.

આ સમાચાર શેર કરો