VIDEO: યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ, માર્ગો પર પાણી ફરી વળ્યા
દાંતાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. શક્તિપીઠ અંબાજી ખાતે વરસાદના પગલે માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. ર
દાંતાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. શક્તિપીઠ અંબાજી ખાતે વરસાદના પગલે માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. રોડ રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.




