VIDEO: શેર માર્કેટમાં રોકાણના બહાને છેતરપિંડીના ત્રણ ગુના નોંધાયા
અમદાવાદમાં શેર માર્કેટમાં રોકાણના બહાને છેતરપિંડીના ત્રણ ગુના નોંધાવામાં આવ્યા છે. મહિલા સાથે 1.84 કરોડ,
અમદાવાદમાં શેર માર્કેટમાં રોકાણના બહાને છેતરપિંડીના ત્રણ ગુના નોંધાવામાં આવ્યા છે. મહિલા સાથે 1.84 કરોડ, ડોક્ટર સાથે 10 લાખની જમીન લે-વેચ કરનાર સાથે 86 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. સાયબર ક્રાઇમે અલગ અલગ 3 ફરિયાદની તપાસ શરૂ કરવામાં આવી છે.




