VIDEO: પાવાગઢમાં માતાજીના દર્શન માટે હજારો ભક્તોની ભીડ ઉમટી
આસો માસની નવરાત્રિનો પાવન પર્વ આજે (22 સપ્ટેમ્બર)થી શરૂ થયો છે. નવરાત્રિ દરમિયાન ભક્તો શક્તિની ઉપ
આસો માસની નવરાત્રિનો પાવન પર્વ આજે (22 સપ્ટેમ્બર)થી શરૂ થયો છે. નવરાત્રિ દરમિયાન ભક્તો શક્તિની ઉપાસના કરી જીવનના મનોરથો પૂર્ણ કરશે.નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢમાં માતાજીના દર્શન માટે 50,000થી વધુ ભક્તોની ભીડ ઉમટી હતી. પરોઢિયે 5 વાગ્યાથી મંગળાના દર્શન શરૂ થયા, જેમાં ભક્તો ગત રાત્રિથી જ મંદિર પરિસરમાં જયઘોષ સાથે રાહ જોતા હતા, સવારે મંદિર ખુલતાની સાથે જ જયઘોષના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું છે.







