સુરતમાં આ ગેંગે મચાવ્યો હતો તરખાટ
સુરત ક્રાઈમ બ્રાન્ચે મૂળ આંધપ્રદેશની કુખ્યાત એક ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ ગિલોલથી કારના કાચ ફોડતા હતા, ત્યારબાદ
સુરત ક્રાઈમ બ્રાન્ચે મૂળ આંધપ્રદેશની કુખ્યાત એક ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ ગિલોલથી કારના કાચ ફોડતા હતા, ત્યારબાદ કાર માલિકની નજર ચૂકવીને રૂપિયા લઈને રફુચક્કર થઈ જતા હતા.




