VIDEO: ગજબનો ચોર, ચોરી કરતાં પહેલાં કબ્રસ્તાનમાં અલ્લાહની માફી માંગી
રાજકોટમાં એક અજબ-ગજબ ઘટના સામે આવી છે, જેમાં એક ચોર કબ્રસ્તાનમાં ચોરી કરતા પહેલા અલ્
રાજકોટમાં એક અજબ-ગજબ ઘટના સામે આવી છે, જેમાં એક ચોર કબ્રસ્તાનમાં ચોરી કરતા પહેલા અલ્લાહ પાસે માફી માંગતો જોવા મળ્યો છે. ઘટના રાજકોટના ભાવનગર રોડ પર આવેલા વોરા કબ્રસ્તાનની છે. પટેલ વાડી સામે 16 થંભી, બેડી પરા વિસ્તારમાં સ્થિત આ કબ્રસ્તાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં એક વ્યક્તિ છુપી રીતે અંદર પ્રવેશતો દેખાય છે. હાલ તો સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.




